Posts

Showing posts from 2018

બુલેટ ટ્રેનમાં જમીન જઈ રહી છે તેવા 409 ગામની યાદી

બુલેટ ટ્રેનમાં જમીન જઈ રહી છે તેવા 409 ગામની યાદી    ગુજરાતમાં નવસારી, વલસાડ, સુરતમાં જમીન આપવાનો ઈન્કાર ખેડૂતોએ કરી દીધો છે. ગુજરાતમાં 300 જેટલાં ગામના ખેડૂતની જમીન ટ્રેનમાં જતી રહેવાની છે. હવે મહારાષ્ટ્રના 108 ગામના ખેડૂતોએ જમીન આપવાનો સાફ ઈન્કાર કરી દીધો છે. 409 ગામના ખેડૂતો કે વસાહતોની કૂલ 1400 હેક્ટર જમીન બુલેટ ટ્રેન ઓહિંયા કરી જશે. જે એક અંદાજ પ્રમાણે 20 હજારથી પણ વધું ખેડૂતો તેના કારણે અસરગ્રસ્ત બનશે. આમ શ્રીમંતો માટે દોડનારી બુલેટ ટ્રેન ગરીબ ખેડૂતોની જમીન પર દોડશે.  અમદાવાદ  અમદાવાદ સિટી - દશક્રોઈ – (તાલુકાના) વિંઝોલ, રોજડા, ગેતરપુરસ ગામડી, બારેજા  આણંદ – ભુમેલ, ચકલાસી, બોરીયાવી, કનજરી, રાજનગર, આજરપુર, લાંભવેલ, સમરખા, અજુપુરા, મંગલનગર, પરસાણા નગર, નવ ભવન કોલોની, ગણેશ કોલોની, આણંદ, મહાવિર નગર.  ખેડા - મહેમદાબાદ-રાસ્કા, રોહલ્સા, અમસારણ, નેનપુર, દેવી.  નડિયાદ – ખાંભલી, દેગામ, ઝારોલ, અંધાઈ, અરેરા, હાથનોલી, એલીજાદા, માંજીપુરા, ડાભણ, દાવડા, બામરોલી, તુંડેલ, દુમરાલ, પીપલગ, ગુતલ, નરસંડા.  વડોદરા – રાજુપુરા, વાસદ, દોદકા, ફજલપુર, શંકરદા, નંદેસરી, લા...