બુલેટ ટ્રેનમાં જમીન જઈ રહી છે તેવા 409 ગામની યાદી

બુલેટ ટ્રેનમાં જમીન જઈ રહી છે તેવા 409 ગામની યાદી
  
ગુજરાતમાં નવસારી, વલસાડ, સુરતમાં જમીન આપવાનો ઈન્કાર ખેડૂતોએ કરી દીધો છે. ગુજરાતમાં 300 જેટલાં ગામના ખેડૂતની જમીન ટ્રેનમાં જતી રહેવાની છે. હવે મહારાષ્ટ્રના 108 ગામના ખેડૂતોએ જમીન આપવાનો સાફ ઈન્કાર કરી દીધો છે. 409 ગામના ખેડૂતો કે વસાહતોની કૂલ 1400 હેક્ટર જમીન બુલેટ ટ્રેન ઓહિંયા કરી જશે. જે એક અંદાજ પ્રમાણે 20 હજારથી પણ વધું ખેડૂતો તેના કારણે અસરગ્રસ્ત બનશે. આમ શ્રીમંતો માટે દોડનારી બુલેટ ટ્રેન ગરીબ ખેડૂતોની જમીન પર દોડશે. 
અમદાવાદ 
અમદાવાદ સિટી - દશક્રોઈ – (તાલુકાના) વિંઝોલ, રોજડા, ગેતરપુરસ ગામડી, બારેજા 
આણંદ – ભુમેલ, ચકલાસી, બોરીયાવી, કનજરી, રાજનગર, આજરપુર, લાંભવેલ, સમરખા, અજુપુરા, મંગલનગર, પરસાણા નગર, નવ ભવન કોલોની, ગણેશ કોલોની, આણંદ, મહાવિર નગર. 
ખેડા - મહેમદાબાદ-રાસ્કા, રોહલ્સા, અમસારણ, નેનપુર, દેવી. 
નડિયાદ – ખાંભલી, દેગામ, ઝારોલ, અંધાઈ, અરેરા, હાથનોલી, એલીજાદા, માંજીપુરા, ડાભણ, દાવડા, બામરોલી, તુંડેલ, દુમરાલ, પીપલગ, ગુતલ, નરસંડા. 
વડોદરા – રાજુપુરા, વાસદ, દોદકા, ફજલપુર, શંકરદા, નંદેસરી, લાલપુરા, વાસણા કોટારીયા, પદ્માલા, રાનોલી, ધાનોરા, અજોદ, સીસવા, ઓમકારપુરા, જવાહરનગર, કાયલી ગામ, કરડીયા, છાણી, લક્ષ્મીનગર, ફુલવાડી, ફતેહગંજ, સરસ્વતીનગર, એલંબીકનગર, ગોરવા, સ્વામીનારાયણ નગર, મુરજીનગર, નીઝામપુરા, શ્રી કૃષ્ણનગર, બાદી ગાંવ, બાલાજીનગર, લાજપત નગર, વાડીવાડી, આનંદનગર, આનંદપુરા, ફતેહપુરા, બાબાજીપુરા, નવાપુરા, માંજલપુર, મનજીતનગર, ભગત કોલોની, કોલોલી. 
પાદરા – છાપડ, ગાવખાના, સીહોર, વીરપુર, માદપુર, સારેજા કોલોની. 
કરજણ -  પીંગળવાલા, હરસુંઢા, સરાર, બામણગામ, ખેરડા, અનાસ્તુ, કાંભા, છોરભુજ, કરજણ, કરંમાડી બોડક, ખામ્બોલા, માનક્રોલ સપના 
ભરૂચ – પાદરીયા, કુર્છાન, કારેલા, ટંકારીયા, કહાન, સેક્વા, પીપળીયા, પ્રખેત, સીત્પોન, હીંગલ્લા, જહાંગર, પરીએજ, ત્રાલસા કોઠી, મહુધાલા, અલ્દર, લુવારા, વાગુસાણા, દેત્રોલ, સામર, વહાલુ, વાંસી, વિલાયત, થામ, કન્થારિયા, મનુબાર 
અમોદ – સુન્થોદ્રા, તેલોદ, ઓચ્ચાન, માતર, અજમનગર, વાલણા, વાંત્રાસા, કેસ્લુ. 
અંકલેશ્વર – દેહગામ, પાર્ક સફારી, પીન્કુલોત, શીસુ વિહાર ધામ, બોર્ભાથા, મોદી નગર, હરીપુરા, પુનાગામ, દેવા, સુરવાડી, આંદાદા, બોલદારા, નાંગળ, કોસમાડી, કથોદરા, ઘોડાદરા, પાનોલી, ઊતીયાદરા, ધામદોદ, હાથ, આમોદ, ડુંગરા, પાંદવાઈ, કોસંબા, ખારચ, કુંવાદ્રા 
સુરત સિટી – ખાંભાસલા, સાનીયા કાનડે, એકલેરા, બોનાન્દ, રાવલ એલ્લાસ, વાકત્રાણા, કાપલેથા, લાજપોર. 
કામરેજ – સેખપુર, ઘાલુડી, આંત્રોલી, થારોલી, વેલાન્જા, ઉમરા, ચોર્યાસી, અમ્બોલી, અબ્રામા, કથોર, ભૈરવ, ખોલવડ, ડાયમંડનગર, નવાગામ, લસ્કના, પાસોદરા, કાથોદરા, કોસ્માડા, ઓવીયાન, અંત્રોલી, ઉભેલ, 
ઓલપાડ – કુડાસણ, ભરુંડી, કારેલી, મધર, ખાલીપોર. 
પલસાણા – હરીપુરા, કડોદરા, તંતીથાળીયા, ખારભાસી, ચલથણ, સાન્કી, તલોદરા, ટીંબારવા, ઈર્થણ, વડાડલા, બાલેશ્વર, લીંગદ, ત્રાજ, ઈંટાળવા, માખીંગા. 
નવસારી – પડઘા, વેજલપોર, કાસબાપર, સારાલી, અહમદપુર, તેલાદા, આમદપોર, પીંસાદ, નવસારી, નાસીલપુર, ધારગીં, સીયાઓદરા, અડાદા, ખાદસુપા, કાછોલ, વેરામ. 
જલાલપોર – કપ્લેથા, દાભેલ, અસાણ, આસુન્ડેર, કોલસાણા, ધામણ, સસોદરા. 
ગણદેવી – પીંજરા, પાથરી, પારડી, માણેકપોર, ધાનોરી, પીપાલ્ધારા, સપુરત, ખેરગામ, અંકલશ્વર, વડસંગળ, કેસાલી, દેસાડ, નંદરખા, પાટી, અન્તાલીયા, બીલીમોરા. 
ચીખલી – ઘેકતી. 
વલસાડ – ગોરગામ, પાંચાલાઈ, ડુંગરી, સોનવાડા, તીઘારા, સરોન ગામ, ઈન્ડેરગોતા, ખજુરડી, પાલણ, ગુંદલાવ, કેવડા, લુળી, અમરામા, રુજવા, પાથરી, છાણવાઈ, બીનવાડા, બાલદા. 
પારડી – સુખલાવ, જીયુ કોલોની, કુંભારીયા, કુતછીહી, પારડી, પલસાણા, બોરલાઈ, ઉદવાડા, અમલી, ખાડકી, ડુંગરી, વેલ્પરવા, મોટી વાડા, કીકાર્લા, સરોધી, તીઝારા, પારીયા, ખુન્તેજ, ભાગવાડા, ત્રામલીયા, દુમલાવ, તુકવાડા, અંબાચ, પન્દોર, બાલીથા, કોચરવા, વાંકછ, કરવડ, આરતી કોલોની, ડુન્ગ્રા, બોરીગામ, વાલવાડા. 
ઉમહરગામ – અચ્ચારી, બોરાલાઈ, ભીલાડ, અંકલાસ, નાન્દીગામ 
દાદરા અને નગર હવેની – દાદર, દેમાણી, નાની તાંબડી, ધાપસા, કાછીગામ, અથલ, ખારડીપડા, કાનાદી, નારોલી. 
થાણે – તલસારી - અચછાડ, કાજલી, બાર્મલ, કોચાઇ, સારોમી, અમગાંવ, ડોંકારી, ગીરગાંવ, વાસા, કાવાડા, સાવાને, વાદાવલી, ધામાંગાંવ, કરજગાંવ, વાંકાઝ. 
દાહણુ - દહાણુ, ગંગાંગાંવ, ગાડાને, બ્રહ્માનવાડલ, પારડી, બહારે, તલોથે, પુંગાવે, સાસવંદ,
નાગઝીરી, અંબેશારી, પાટિલપાડા, સોગવે, જુનરપદા, અશગાડ, જમશેત, સારાલી, ગૌરવાડી,
આગવાન, મોટોપાડા, પાલે, સાખારે, મોટગાંવ, ગોવન, વડડે, પાલઘર, અમ્મ્બિટે 
પાલઘર - રેનિસિગાવ, શીગાવ, પોલીસ કોલોની, પમલી, સ્વરૂપ નગર, આશુતોષ નગર, બોઇસર, મહૌગૉન, ફ્રેન્ડ્સ કોલોની, વારંગડે, બેટેગાંવ, કંબાલગાંવ, ઉમરોલી, બિરવાડી, પંચાલી, અગાવન, મોરકુરાન, કોલગાંવ, દેવવપ, શેલ્વાડી, પાલઘર, વાર્ખુન્તિ, વાસારે, કમરે, માયખોપ, ઉમ્બર પાડા, નંદદે, અગરવાડી, નાગાવે, વાઠલવાડી, સરવલી, મંજૂરલી, મંડે, શિલેટે, સરટોડી, વિરથાન, ખારડી, બાંદર, ડોંગરે, મિથગર, જલસર, કાંડરે ભુરે, વાધિવ, સરવલી, નઘઘર, વઢી, ડીટીવેર. 
વસાઈ - કાસરલી, પાલઘર, દહીસર, કોશિમ્બે, ગદકરી નગર, બાબા નગર, ટોકેરે, ખૈરપદા, પ્રેમ નગર, વિરાર, કારગીલ નગર, નાલાસો પૂર્વ, બેન્જાિલ, નાગરિક કોલોની, ઓસ્વાલ નાગરી, ઉમવાલા, પિલર, દુબે રાજ્ય, બિલાલપાડા, વસઈ, અગ્રવા, ગોખિવારે, વાલિવ, ગોકુલ નગર, રાજવી, કોલી, ચિંચોટી, જુચાર, સરજમોરી, કમાન, નઘર મોરી, પૉમન, નાગેલ ડોંગર, નાગાલ. 
ભીવંડી - નાગલી, ભિવંડી, પાઈગાંઉન, ફેરંગપદા, ખારબાવ, તોફાવલી, જુનઃઢારખી, વાઘઘર, નાંજ, વાદુનવઘર, કિવની, હીરા નગર, કવાણી, કોપર, કાલહેર ગામ, પ્યુમ, વૅલ ગામ, કાશેલી ગામ, થાણે, માનકીલી ગામ, ડાંપોડ, ડાઇવ અંજુર, ગુંદાવલી, સુરઈ, અંજુર, ભારડીઓ, અલમઘર. 
નવી મુંબઈ - અદાબીલી ગામ, મહાપી ગામ, સેક્ટર -2, સેક્ટર -3, સેક્ટર -4, કોપર, સેક્ટર -20, સેક્ટર -9, સેકટર -19, સેક્ટર -22, ખૈરને. 
થાણે – દીવા, મુંબરા 
મુંબઈ - વિક્રોલી, ઘાટકોપર-પશ્ચિમ, અમૃત નગર, વિદ્યાવિહાર, સંજય નગર, રાજાવાડી, વાડિયા કોલોની, ક્રાન્તિ નગર, મારુરી ગોવિંદ નગર, પ્રીમિયર કોલોની, કોલ, કલ્યાણ, સુંદર નગર, કલ્ના, નાગપાડા.

Comments

Popular posts from this blog

تراویح ، رمضان ، Ramzan, Taravih

جس کا کوئی پیر نہیں ، اس کا پیر شیطان ہے کا صحیح مفہوم کیا ہے؟

Hazrat Khwaja Hasan al-Basri rahmatullāhi alaihi :